Billing Saathi
Billing Saathi Billing Saathi

Back to home

અમારા દુકાનના રોજિંદા વેચાણ અને સ્ટોકનું કામ પહેલા અલગ અલગ રીતે સંભાળવું પડતું હતું. Billing Saathi આવ્યા પછી આ બધું એક જ જગ્યાએ મેનેજ કરી શકીએ છીએ. Invoice બનાવવું, ગ્રાહકની માહિતી જોવી અને સ્ટોક ચેક કરવો હવે ખૂબ સરળ છે. અમારી ટીમ પણ થોડા સમયમાં સોફ્ટવેર શીખી ગઈ.

Cart (0 items)